સુરક્ષિત ટ્રેન સંચાલનમાં યોગદાન બદલ વડોદરા ડિવિઝનના 18 રેલવે કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા
સુરક્ષિત ટ્રેન સંચાલનમાં યોગદાન બદલ વડોદરા ડિવિઝનના 18 રેલવે કર્મચારીઓ સન્માનિત પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી જિતેન્દ્ર સિંહે ડિવિઝનના અઢાર...