રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લામાં આવનાર ગુજરાત પોલીસ જવાનોની મોટરસાઇકલ રેલી અન્વયે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની કચેરીએ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું
31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ભારત સરકારે શ્રીએ જાહેર કરેલ છે અને ભારત દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થયેલ છે આ આઝાદીકા અમૃત મહોત્સવની...