ભરૂચ સિટીઝન કાઉન્સિલ ની ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવા રજૂઆત
ભરૂચની ધરોહર એવા ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા ભરૂચ સિટીઝન કાઉન્સિલની રજુઆત, ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજ પટેલ અને સેક્રેટરી...