અપહરણ તથા રેપના ગુનામાં છેલ્લા બે મહિનાથી વોન્ટેડ આરોપીને અમદાવાદ શહેરમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર પોલીસ ઇન્સપેક્ટરશ્રી એમ.પી.વાળા એલ.સી.બી. ભરૂચ નાઓએ ઉપરોક્ત સુચનાઓ અનુસંધાને વોન્ટેડ આરોપીઓને સત્વરે ઝડપી પાડવા લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમોને જરૂરી માર્ગદર્શન આપવામાં...