CBIએ કોંગ્રેસ નેતા કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ કાર્યવાહી કરી, તેમના નિવાસસ્થાને દરોડા પાડ્યા
CBI અધિકારીઓએ કોંગ્રેસ નેતા કાર્તિ ચિદમ્બરમના ચેન્નાઈ સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ચીનના વિઝા કેસમાં તેની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. કાર્તિ ચિદમ્બરમ પૂર્વ...