અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલ સીટી સેન્ટરમાં સાવરીયા ઓર્ગેનિક નામની કાચી ધાણીનુ તેલ ના વેચાણ ની શોપ નુ શુભારંભ કરવામાં આવ્યું
દરેક વસ્તુમાં આજકાલ ભેળસેળ વિશે સાંભળવા મળતું હોય છે ખાણા પીણા ની વસ્તુઓ કે તેલ કે દૂધ કે મસાલાઓમાં ભેણસેળ વિશે સાંભળવા મળતું હોય છે ત્યારે હાલના સમયમાં તમે તમારી નજર ની સામે તેલ નીકળતું જોઈ શકો છો કે એ તેલ તમે ખરીદી શકો છો તેવી સાંવરિયા ઑઞેનિક નામની એક શોપ નું અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલ એજી 19 સીટી સેન્ટર 500 કૅવાટસ નજીક જીઆઇડીસી અંકલેશ્વર ખાતે આજરોજ શુભારંભ થયું હતું. અહીં લાકડાની ધાણીમાંથી નીકળેલ દરેક જાતના તેલ ગ્રાહકોને આપવામાં આવશે આ લાકડાની ધાણીમાંથી શુદ્ધ તેલ કોઈપણ પ્રકારના કેમિકલ એ મિશ્રણ કર્યા વગરનું કે કોઈ પણ ફિલ્ટર કે ડબલ ફિલ્ટર કર્યા વગરનું તેલ મળશે અહીં ઞાહકોને નારીયેળ તલ રાય બદામનું તેમજ મગફળીનું તેલ મળી રહેશે તેમ આજના દુકાન ના શુભારંભ પ્રસંગે દુકાન માલિક કમલેશ લાબા એ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું
શોપ નું ઉદઘાટન ગુજરાત શિવસેના પ્રમુખ S. R. પાટીલ ના હસ્તે કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે અગ્રવાલ બિલડસૅ ના વિજય ભાઈ અઞવાલ રામચંદ્ર જી અઞવાલ તેમજ જય ભવાની ના હેમંત ભાઈ તેમજ મહેમાનો હાજર રહ્યા હતા