મોહસીને આઝમ મિશન દ્વારા સેવા યજ્ઞ સમિતિના દર્દીઓ ને 160 ફ્રૂટ કીટ ની વિતરણ
મોહસીને આઝમ મિશનના ફાઉન્ડર ફાઝિલે બગદાદ હઝરત અલ્લામા સૈયદ હસન અસ્કરી અશરફ જીલાનીના હુકમથી
મોહરમના પર્વ નિમિતે સિવિલ હોસ્પિટલ ની પાછળ આવેલ સેવા યજ્ઞ સમિતી માં રહેતા ગરીબ અને નિરાધાર બીમાર લોકોને મદદ કરી હતી
મોહસીને આઝમ મિશનના ડેપો ભરૂચ બ્રાન્ચ 1 દ્વારા સેવા યજ્ઞ સમિતી માં રહેતા ગરીબ બીમાર દર્દીઓને 160 ફ્રૂટ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું આજ રીતે કોઈ પણ જાત પાત વગર મિશન હંમેશા જરૂરતમંદો ની સેવા કરતું રહે છે.