ભરૂચ શહેર પશ્ચિમ વિસ્તારમાં આવેલ સબ્જેલ પાસે વર્ષો જૂનો એકમાત્ર રમત ગમતના ખુલ્લા મેદાનને બચાવવા ટેનિસ અને સ્કેટિંગ રમતની નેશનલ લેવલની બે બહેનોએ વડોદરા થી ભરૂચ કલેક્ટર આવી સાઇકલ પર આવી વિરોધ નોંધાવ્યો
એક તરફ આપણા દેશના પ્રધાનમંત્રી ઓલિમ્પિક રમોટો માટે યજમાની આપણા ગુજરાતમાં લાવવા મહેનત કરી રહ્યા છે તેવા સમય માં ભરૂચ શહેર પશ્ચિમ વિસ્તારમાં એક માત્ર ભરૂચ સબ્જેલ પાસે આવેલ રમત ગમત માટે ગ્રાઉન છીનવી રહ્યા છે આ ગ્રાઉન્ડ સ્પોર્ટ અને રમત ગમત માટે જતો રહશે તો બારકો ક્યાં સ્પોર્ટ રમવા જશે ક્યાં
પશ્ચિમ વિસ્તારમાં સબ્જેલ પાસે આવેલ મેદાન ને બચાવવા માટે વડોદરા થી ભરૂચ સાઇકલ લઈને બે બેહને ભરૂચ કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું