Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

ભરૂચ જિલ્લાની તમામ શાળા કોલેજના વિદ્યાર્થીઓએ વાલીઓ પાસે મતદાન કરાવવા સંકલ્પ લીધો

 ભરૂચ જિલ્લાની તમામ શાળા કોલેજના વિદ્યાર્થીઓએ વાલીઓ પાસે મતદાન કરાવવા સંકલ્પ લીધ

             વિધાનસભા સામાન્ય ચુંટણી સ્વિપ કાર્યક્રમ અંર્તગત મતદાન જાગૃતિ માટે ભરૂચ જિલ્લાની જુદી જુદી શાળાઓ ખાતે બાળકોએ મતદાન માટે દ્રઢ સંકલ્પ કર્યો હતો. જેમાં જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 3,10,000 સંકલ્પપત્રો, પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર શાળાઓમાં 2,10,000 ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ ૧૩,૭૫૦ આમ, કુલ 5,33,750 જેટલા સંકલ્પપત્ર વિતરણ કરાયા હતા. પોતાના પરિવારજનોને મતદાન કરવા જરૂરથી મોકલશે તેવો સંકલ્પ લઈ વિદ્યાર્થીઓએ મતદાન જાગૃત્તિ માટે અપીલ કરી હતી.

 

બ્યુરો રીપોર્ટ:શાહનવાઝ મસાણી

Related posts

ભરુચ: નેત્રંગના હાથાકુંડી ગામની ટોકરી નદી ઉપર ૧૨ વષૅ પછી પુલના નિમૉણથી ગ્રામજનોમાં આનંદ

bharuchexpress

અંકલેશ્વરમાં ત્રણ અલગ-અલગ સ્થળે ફટાકડાથી આગ લાગી, હજારોનું નુકસાન થયું હોવાની શક્યતા

bharuchexpress

ગ્રોસરી શોપ ચલાવતા ભરૂચના બે સગા ભાઇઓ પર ફાયરિંગ, એકનું મોત, બીજાને હાથમાં ગોળી વાગી

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़