Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsઅંકલેશ્વર

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ચેન સનેચરને ઝડપી 1 લાખથી વધુનો મુદ્દામાલ રિક્વર કર્યો

ઓ.એન.જી.સી. ઓફીસના ગેટ નજીકથી મોબાઇલ સ્નેચીંગ કરી ભાગવા જતા એક આરોપીને કુલ સ્નેચીંગ થયેલ તેર(૧૩) મોબાઇલ તથા સ્નેચીંગ કરવા ઉપયોગમાં લેવાયેલા બાઇક સાથે ધરપકડ કરતી અંકલેશ્વર શહેર “એ” ડીવીઝન પોલીસ

 

 

 

જીલ્લામાં થતી મોબાઇલ સ્નેચીંગ તથા ચેઇન સ્નેચીંગના ગુનાઓ સંબંધે ગંભીરતા દાખવી ગુનાઓ સત્વરે શોધી કાઢવા માટે ટીમો બનાવી જરૂરી માર્ગદર્શન આપી ઉપરોકત ગુનાઓ શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ જેથી ટીમો અંકલેશ્વર શહેર મહાવીર ટર્નીંગ તરફ જતા રોડ ઉપર આવેલ ઓ.એન.જી.સી. ઓફીસના ગેટ નજીક પ્રટ્રોલીંગમાં હતી દરમ્યાન મોબાઇલ સ્નેચીંગનો બનાવ બનેલ જેમાં પબ્લીકના માણસોની મદદથી પોલીસ દ્રારા ત્વરીત એકશન લઇ મોબાઈલ સ્નેચીંગના ગુનામાં એક આરોપી અનિલભાઇ હસમુખભાઇ વસાવા નાઓને વાહન સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ અંકલેશ્વર શહેર “એ” ડીવીઝન પોલીસ સ્ટેશન લાવેલ અને મોબાઇલ સ્નેચીંગનો ગુનો દાખલ કરાવી

કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

 

 

 

:: પકડાયેલ આરોપીનુ નામ ::

 

અનિલભાઇ હસમુખભાઇ વસાવા રહે, માલપોર માનસીંગ ફળીયુ તા. ઝઘડીયા જી. ભરૂચ

 

:: વોન્ટેડ આરોપીનુ નામ ::

 

સતિષભાઈ રાજુભાઈ વસાવા રહે, માલપોર માનસીંગ ફળીયુ, તા. ઝઘડીયા જી. ભરૂચ :: કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ ::

 

હોન્ડા સાઇન બાઇક જેનો રજી. નં GJ-16-DE-2970 કી. રૂ. ૩૦,૦૦૦/

 

તપાસ દરમ્યાન રીકવર કરેલ મોબાઇલો ફોન સેમસંગ J7 ગોલ્ડન કલર કી.રૂ.૨૦૦૦/વીવો કંપનીનો બ્લેક કલર કી. રૂ. ૪૦૦૦/3) ઓપ્પો બ્લુ કલર કી. રૂ. ૧૦,૦૦૦/સેમસંગ ગેલેકસી A12 કી. રૂ. ૧૦,૦૦૦/વીવો સ્કાય બ્લુ કલર કી. રૂ. ૧૦,૦૦૦/સેમસંગ બ્લેક કલર કી. રૂ. 3000/4) દ ત to o

 

7) સેમસંગ M15 બ્લુ કલર કી. રૂ. ૫૦૦૦/

 

માયક્રોમેકસ મોબાઇલ કીપેઇડ બ્લેક કલર કી. રૂ. ૫૦૦/હોવાઇ લેસીયા ગ્રીન કલર કી. રૂ. ૧૦,૦૦૦/

 

8)

 

9)

 

ઓપ્પો રેડ કલર કી.રૂ. ૫૦૦૦/

 

10)

 

11)

 

વીવો 64mp સ્કાય કલર કી. રૂ. ૧૦,૦૦૦/

 

MI ઝીઓમી ગોલ્ડન કલર કી. રૂ. ૫૦૦૦/Redmi 6A બ્લેક કલર કી. રૂ. ૨૦૦૦/

 

12)

 

13)

 

કુલ મુદામાલ રિકવર કી. રૂ. ૧,૦૬,૫૦૦/

 

ગુનાની MO:આ આરોપીઓ દ્રારા જે રાહદારીઓ ચાલતા કે વાહનમાં જતા હોય અને જે ફોન ઉપર વાત કરતા હોય તેવા લોકોને ટારગેટ કરી બાઈક ઉપર આવી મોબાઇલ ઝુંટવી લઇ ભાગી જવાની ટેવવાળા છે. આ સ્નેચીંગ કરેલા મોબાઇલો પોતાના ગામ ખાતે પોતાને પૈસાની જરૂર છે તેમ કહી ગામલોકોને નજીવી કીમતમાં વેચી દેવાની ટેવ વાળા છે.

 

 

:: જાહેર જનતાને અપીલ ::

 

આથી જાહેર જનતાને જણાવવાનું કે જયારે પણ તમે વોકીંગ કરવા નીકળ્યા હોય અથવા બહાર ફરવા નીકળ્યા હોય અને જો ફોન ઉપર વાતચીત કરતા ત્યારે તમારો મોબાઇલ કોઇ ઝુંટવી ન જાય તે રીતે પકડ રાખવો અને સાવચેત રહેવુ અને મોબાઇલની વાતચીત કરતા હોય ત્યારે તમારી આજુબાજુ કોઇ પણ શંકાસ્પદ વ્યક્તિ બાઇક લઇને આટાફેરા મારતું જણાય ત્યારે નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવો.

Related posts

ભરૂચ સિટીઝન કાઉન્સિલ ની ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવા રજૂઆત

editor

અંકલેશ્વરમાં હવાની સ્થિતિ કથળી, ત્રણ દિવસથી રેડ ઝોનમાં; 12 નવેમ્બરે AQI 313 પર પહોંચ્યો

bharuchexpress

ભરૂચ ખાતે રાષ્ટ્રીય હ્યુમન રિસોર્સ કોન્ફરન્સ યોજાઈ, રી ઇમેજિનિંગ એચ. આર વિષય ઉપર દેશભરના વિદ્વાનોએ માહિતી આપી

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़