



*ઇદે મિલાદ ના તહેવાર નિમિતે ગોયબજાર ખાતે ઠંડા પીણાં તથા ફ્રૂટી નું વિતરણ કરાયુ*
હઝરત મોહમ્મદ સાહેબ ના જન્મદિવસ નિમિતે વર્ષો ની પ્રણાલિકા મુજબ મુસ્લિમો દ્વારા જુલુસ કાઢવામાં આવે છે, ગોયાબજાર ખાતે છેલ્લા 15 વર્ષ થી ઠંડા પીણાં તથા ફ્રૂટી નું વિતરણ કરાય છે, આશરે 5000 લોકો માટે ફ્રૂટી તથા ઠંડા પીણાં ની વ્યવસ્થા કરવામાં આવે છે, આ પ્રસંગે ગોયાબાજર ના યુવાનો પૈકી વસીમ ફડવાલા, સમીર પઠાણ, ઇમરાન મિર્ઝા, રઝા ફડવાલા, મારુફ ફડવાલા, મોઇશ ફડવાલા, હાફિઝ પઠાણ, મોઇન મિર્ઝા, તારિક શેખ, જુનેદ શેખ, શાહબાઝ ફડવાલા, સાકીર મલેક, અરબાઝ મલેક, શેહઝાદ શેખ, સજ્જાદ પઠાણ, સેહબાઝ પાલવાળા, સાજીદ મલેક, ઇલ્યાસ ખેર, મુબીન મુલ્લા, નજર શેખ, સલમાન પઠાણ, બશીર ચોક્સી, એડવોકેટ ઇકબાલ શેખ, અશદ પઠાણ, ઇમરાન શેખ વિગેરે સેવાઓ આપી હતી.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી
1 comment
Very Nice