



જેસીઆઈ અંકલેશ્વર દ્વારા હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી..
જેસીઆઈ અંકલેશ્વર દ્વારા હિન્દી દિવસની ઉજવણી ગટ્ટુ સ્કૂલમાં કરવામાં આવી ઉજવણીના ભાગરૂપે બાળકો માટે હિન્દી કવિતા કોમ્પિટિશન નું આયોજન કર્યું હતું જેમાં બાળકો આપણા હિન્દી લેખકો ની કવિતાઓ પ્રસ્તુત કરી અને માહોલને મગ્ન મુક્ત કરી દીધું દેશભક્તિની થીમ સાથે બાળકો ખૂબ જ સરસ કવિતા પ્રસ્તુત કરી..
હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા છે, આપણા દેશનું ગૌરવ છે, માન છે, સન્માન છે અને એને ઉજવતા જેસીઆઈ અંકલેશ્વર પરિવાર ખૂબ જ આનંદની લાગણી અનુભવે છે..
જેસીઆઈ અંકલેશ્વરના પ્રમુખ જેસી કિંજલ શાહ, પાસ્ટ નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ જેસી ચિરાગ શાહ, જેસી શીતલ જાની, જેસી શ્યામા શાહ તથા સ્કૂલના ટીચર્સ ના સંયોગથી પ્રોગ્રામ ખૂબ જ સરસ રીતે પૂર્ણ થયો..
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી