Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

આજરોજ મરહુમ અહેમદભાઈ પટેલ ની દીકરી મુમતાજ પટેલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી ઉજવણી કરવામાં આવી

આજરોજ મર્હુમ એહમદ પટેલ સાહેબના દીકરી સમાજ સેવિકા મુમતાઝ પટેલ જી ના જન્મદિવસ નિમિતે અહેમદ પટેલ સાહેબ અને મુમતાઝ પટેલ ના સમર્થકો દ્વારા અહેમદ પટેલ સાહેબે દત્તક લીધેલ ડેડીયાપાડા તાલુકા ના વાંદરી ગામની ડુમખલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે કેક કપાવી, ચોકલેટ અને મીઠાઈઓ વહેંચી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી અને એમના દીર્ઘ આવ્યું અને તંદુરસ્ત જીવન માટે પ્રાર્થનાઓ કરાઈ, જ્યારે પિરામણ ગામ ની પ્રાથમિક શાળા ખાતે પણ ચોકલેટની વહેંચણી કરી ઉજવણી કરાઈ, આ પ્રસંગે શરીફભાઇ કાનુગા, વસીમ ફડવાલા, સ્પંદન પટેલ, પ્રતીક કાયસ્થ, ઈમ્તિયાઝ બાણવા, મુકેશ વાસવા, દેવેન્દ્દસિંહ ડોડીયા, વિનય પટેલ, યોગેન્દ્ર સોલંકી, ભરત પરમાર, મનુ સોલંકી, સિકંદર કડીવાલા હાજર રહ્યા હતા

 

 

બ્યુરો રિપોર્ટ : શાહનવાઝ મસાણી

Related posts

અંકલેશ્વરમાં આગામી 3 દિવસમાં 25 હજારથી વધુ લાભાર્થીઓને 5 લાખનું વીમા કવચ મળશે

bharuchexpress

વાલિયા તાલુકાના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી

bharuchexpress

અંકલેશ્વર: ધો.૧ ના વર્ગો બંધ કરવા અંગેના સ્કૂલ સંચાલકોના નિર્ણય બાબતે ફેર વિચારણા કરવા વાલીઓ દ્વારા રજુઆત કરવામાં આવી

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़