Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

જેસીઆઈ અંકલેશ્વર દ્વારા સ્પોર્ટ્સ મેલા નું આયોજન ધામધૂમથી કરવામાં આવ્યું..

જેસીઆઈ અંકલેશ્વર દ્વારા સ્પોર્ટ્સ મેલા નું આયોજન ધામધૂમથી કરવામાં આવ્યું..

 

જેસીઆઈ અંકલેશ્વર દ્વારા કેરમ, ચેસ, બેડમિન્ટન, સ્વિમિંગ, સ્કેટિંગ જેવી સ્પોર્ટ્સ ઇવેન્ટ નું આયોજન પી પી સવાણી સ્કૂલમાં કરવામાં આવેલું હતું જેમાં ભરૂચ ડિસટીક ના 850 થી વધારે બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો..

 

બાળકોમાં ખેલ તરફ તેમનો ઉત્સાહ વધે એ જ વિચાર થી જેસીઆઈ અંકલેશ્વર એ સ્પોર્ટ્સ મેલા કોમ્પિટિશનનું આયોજન કર્યું.

 

પ્રેસિડેન્ટ ઓફ જેસીઆઈ અંકલેશ્વર જેસી કિંજલ શાહ, ઝોન વાઈઝ પ્રેસિડેન્ટ જેસી હુસેનભાઇ , ઝોન કોર્ડીનેટર જેસી મેહુલભાઈ, ઝોન કોર્ડીનેટર જેસી હેમલ પંચાલ, નોમ કોર્ડીનેટર જેસી ચિત્રાંગ સાવલિયા, પાસ્ટ એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ જેસી ચિરાગ શાહ એ સ્પોર્ટ્સ મેલા નું ઉદ્ઘાટન કર્યું..

 

પ્રોજેક્ટ ચેરમેન જેસી સિયામોહન શુક્લા, પ્રોજેક્ટ કોર્ડીનેટર જેસી શીતલ જાની, જેસી વલકેશ પટેલ, જેસી તેજસ પંચાલ સાથે સમગ્ર જેસીઆઈ અંકલેશ્વરની ટીમ એ આ પ્રોગ્રામને સફળ કરવા માટે ખૂબ મહેનત કરી..

 

દરેક વિજેતાઓને ટ્રોફી આપી સન્માનિત કર્યા અલગ અલગ સ્કૂલમાંથી આવેલા બાળકોએ પોતાની સ્પોટ્સમેન સ્પિરિટ દેખાડીને પ્રોગ્રામમાં જાન ઉમેરી દીધી…

 

બ્યુરો રિપોર્ટ : શાહનવાઝ મસાણી

Related posts

ઉનાળાની ૩૭ ડિગ્રીના તાપમાનમાં સાંસદ મનસુખ વસાવા બેઠા ઠંડા પાણીમાં

bharuchexpress

ભરૂચ LCBએ એક રીઢા વાહન ચોરને ઝડપી પાડ્યો; આરોપીએ વાહનો ચોરી કર્યા હોવાનું કબૂલ્યું

bharuchexpress

કેવડિયામાં પીએમના પોસ્ટર્સની સુરક્ષા માટે હોમગાર્ડસ મૂકાયાં

bharuchexpress

1 comment

עיסוי אירוטי בירושלים-israelnightclub September 14, 2022 at 9:22 pm

Hello there! I simply want to offer you a huge thumbs up for your excellent information you have here on this post. I will be coming back to your website for more soon.

Reply

Leave a Comment

टॉप न्यूज़