જેસીઆઇ અંકલેશ્વર દ્વારા જેસીઆઈ સપ્તાહ ની ઉજવણી ધામધૂમથી ઉજવાઈ રહી છે..
જેસીઆઈ અંકલેશ્વર દ્વારા નમસ્તે જેસીઆઇ સપ્તાહ ની ઉજવણીના ભાગરૂપે આજરોજ શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ટોક શો નું આયોજન કર્યું હતું જેનો વિષય વોઇસ ઓફ યુથ આવા વિષય પર યુવાનોએ પોતાના વિચારો રજૂ કરી ટોકશો ને ખૂબ જ રસપ્રદ કર્યો..
ટ્રેનર તરીકે જેસી પિંકલ શાહે વિદ્યાર્થીઓ સાથે કલ્ચર એન્ડ હેરિટેજ, આજકાલની જીવન પદ્ધતિ, યુવાનોનું ભવિષ્ય આવા વિષયો ઉપર બોહળુ માર્ગદર્શન આપ્યું.. જેસી હેમલ પંચાલ, જેસી ઉમેશભાઈ સાવલિયા એ પણ બાળકો સાથે વાતચીત કરી..
જેસી કિંજલ શાહ અંકલેશ્વર પ્રેસિડેન્ટ ઓફ જેસીઆઈ અંકલેશ્વર, નેશનલ વાઈસ પેશન્ટ જેસી ચિરાગ શાહ, સેક્રેટરી જેસી દર્શન જાની, પ્રોજેક્ટ ચેરમેન જેસી હાર્દિક ગુજ્જર, જેસી ચેતના નાકરાણી જેસી પ્રણવ બ્રહ્મભટ્ટ હાજર રહી કાર્યક્રમને સફળ કર્યો..
બ્યુરો રિપોર્ટ : શાહનવાઝ મસાણી