15.05.2022 ના રાઈટ ભરૂચ સાયકલિસ્ટ રાજેશ્વર એન.રાવ ઓડેક્સ ઈન્ડિયા રેન્ડન્યુર્સ (એઆઈઆર) દ્વારા એક દિવસીય 200 કીમી BRM માં ભાગ હતો. જેનો રૂટ વડોદરા – ગોધરા – વડોદરા હતો અને વડોદરા મલ્હાર પાસથી બીઆરએમ સ્ટાર્ટ થઈ હતી. માત્ર 11 કલાક 20 મિનિટમાં રાજેશ્વર એન રાવ નવી જાવા સિલુરો 3D રોડ બાયક પોતાની સફળતા દ્વારા સફળ થઈ હતી. રીટર્ન સાયકલિંગ સમયે હેવી વિન્ડ હોવા છતાં સાયકલીન અને જોશ સાથે 200 BRM સફળતા પૂર્ણ થઈ હતી.
બીઆરએમ સપોર્ટ ટીમ શ્રીજી સાયકલિંગ, ભરૂચ અને શ્રી મેહુલસિંહ રાજ તરફ થી ભરૂચ પેક ધી પ્રોટીન, નો બદલ એમ ખૂબ જ આભાર વ્યક્તિ હું છું.
ભરૂચ સાઇકલ સવાર ના તેવો રેગ્યુલર રાઇડર છે રોજ ના 50 કિમી રાઇડ કરે છે એમનું એક સપનું છે જે ભરૂચ થી લેહ લદ્દાખ નો છે.
“હું મારા મધરાતના કેટલાક દિવસો માટે રજાઓ માટે દોડતો નથી. મારા દિવસોને જીવન આપવા માટે હું દોડું છું
🚵BRM 200 KM પૂર્ણ 🔥
બ્યુરો રીપોર્ટ શાહનવાઝ મસાણી