Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

ભરૂચમાં છો વર્ષીય બાળકી સના ફાતિમા ફૈયાઝ શૈખ રમજાન માસમાં 30 રોઝો રાખી ખુદાની બંદગીનો સંદેશ આપી,દેશ અને દુનિયામાં અમન શાંતિ અને ભાઇ ચારો બની રહે તે માટે દુઆઓ માંગી..!!

 

 

હાલ મુસ્લિમ સમાજ નો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો હતો ,જેમાં દિવસઃ દરમિયાન મુસ્લિમ સમાજ ના લોકો રોઝો રાખી ખુદાની બંદગી કરતા હોય છે,વહેલી મરસ્કે શહેરી કરી શરૂ થતો રોઝો સાંજે સુર્યાસ્ત સુધી એટલે એ ૧૫ કલાક જેટલો સમય સુધી ચાલે છે,

આ માસ દરમિયાન મુસ્લિમ સમાજમાં રોઝા રાખી પાંચ ટાઈમ ની નમાજ સાથે રાત્રી ના વિશેષ તરાવિહની નમાજ અદા કરવામાં આવે છે, તેમજ દિવસઃ દરમિયાન ખુદાની બંદગી વચ્ચે પ્રસાર કરતા હોય છે,નાના બાળકો થી લઈ મોટા વડીલો સુધી સતત ૧૫ કલાક જળ,અન્ન થી દુર રહી સાંજ ના સમયે ઇફતાર કરી રોઝો છોડતા હોય છે,ભરૂચ ના મુલતાનીવાડ વિસ્તારમાં રહેતા ફૈયાઝ શૈખ ની છો વર્ષીય દીકરીસના ફાતિમા એ રમજાન માસ દરમિયાન રોઝો રાખી અલ્લાહની ઈબાદત કરી દેશ અને દુનિયામાં અમન સાથે ભાઈચારો બની રહે તે પ્રકારની દુઆઓ કરી યુવા વર્ગને સંદેશો આપ્યો હતો,
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

અંકલેશ્વર ત્રણ રસ્તા શાક માર્કેટ રસ્તા પર બેસતા પથારાવાળાઓની સમસ્યાનું સમાધાન આવ્યું…

bharuchexpress

અંકલેશ્વરમાં લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો, પત્ની સાથે આડા સંબંધની શંકાએ મિત્રની હત્યા કરાઈ હોવાની આશંકા

bharuchexpress

દહેજ ખાતે ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો-2021નો સમાપન સમારોહ યોજાયો, દેશભરમાંથી 15,000 થી વધુ કંપનીઓના પ્રતિનિધિઓએ એક્સ્પોની મુલાકાત લીધી

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़