. આજરોજ ભરૂચ જિલ્લામાં મા નવી વર્ઘિત પેન્શન યોજના (NPS) બંઘ કરી ને જુની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી સાથે ભરુચ જિલ્લા તલાટી મંડળ તથા ભરુચ જીલ્લા ગ્રામસેવક મંડલ દ્વારા કાળી પટ્ટી બાંધીને વિરોઘ પ્રદશૅન કરવામાં આવેલ છે.તથા આજરોજ કાળી પટ્ટી ઘારણ કરીને ફરજ બજાવશે ભરુચ જીલ્લા તલાટી મંડળ ના જિલ્લા પ્રમુખ જ્યોર્જ મેકવાન ની આગેવાની મા ભરુચ જીલ્લા ના તમામ તાલુકા મંડલ એ એકજુથ થઇ ને કાળી પટ્ટી ઘારણ કરીને વિરોધ નોંધાવ્યો હતો.
બ્યુરો રીપોર્ટ શાહનવાઝ મસાણી