ભરૂચ ની સોયબ પાર્ક સોસાયટી માં રહેતા સામી પટેલે પોતનો ૬ ઠો જન્મ દિવસ ની ઉજવણી વોર્ડ ૨ માં ત્રણ કુવા પાસે આવેલ આંગણવાડી ના બાળકો સાથે ભેગા મળીને ઉજવ્યો હાલના સમયમાં લોકો પોતાના બાળકો નો બર્થ ડે હોટલ પાર્ટી પ્લોટ સોસાયટી ના કમ્પાઉન્ડ માં પોતાના ઘરમાં પોતાની ફેમિલી સાથે મનાવે છે જ્યારે ભરૂચની સોયબપાર્ક સોસાયટી માં રેહતાં રિયાઝ પટેલે પોતાના બાળક સામી નો જન્મ દિવસ ભરૂચ ની આંગણવાડીમાં ખુશી ખુશી મનાવ્યો જેમાં ચાલીસ જેટલા બાળકો હાજર રહ્યા આ અગાઉ સામી એ પોતનો નો પાંચમો જન્મદિવસ માસ્ક વિતરણ કરીને મનાવ્યો હતો. રિયાઝ પટેલની આ પહેલ ની તારીફ આંગણવાડીના હેs સેહનાજ પટેલ અને મહિલા સ્ટાફ કરી
ભરૂચ એક્સપ્રેસ ન્યૂઝ પરિવાર તરફથી સામી પટેલ ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
બ્યુરો રીપોર્ટ શાહનવાઝ મસાણી