Cisf ના સ્ટાફ દ્વારા શ્રીમતી એમ એમ પટેલ ખાતે સેફટી વિશે વિશેષ માહિતી આપી
વાગડા હાઈસ્કૂલમાં સીઆઇએસએફ ના જવાનો દ્વારા સેફટી વિશે જાણકારી આપી હતી અને જે આગના બનાવો બને છે તેને લઈ વાગરા હાઈસ્કૂલમાં આજરોજ સેફટી વિશે વિશેષ માહિતી આપી હતી અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને પ્રેક્ટીકલ બતાવવામાં આવ્યું હતું
વાગરા હાઈસ્કૂલમાં સીઆઈએસએફના સેફટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓ અનેABCD વિસેસ માહિતી આપી હતી અને ત્યારબાદ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને પાસે આગના સમયે કેવા પ્રકારના કામો કરવા જોઈએ અને કેવા કામ ન કરવા જોઈએ તેના વિશે વિશેષ માહિતી આપી હતી અને વિદ્યાર્થીઓ પાસે પ્રેક્ટીકલ પણ કરાવવામાં આવ્યું હતું અને હાઇસ્કૂલના શિક્ષક દ્વારા પણ પ્રેક્ટીકલ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સીઆઈએસએફના સાહ આબીસિગ એસસીસ્ટન્ટ કમાન્ડર અને પ્રવિણકુમાર ઇન્સ્પેક્ટર અને રાજેશકુમાર ઇન્સ્પેક્ટર અને અર્જુન સિંગ અને વાગરાના ભાજપના મહામંત્રી હરેશભાઈ અને વાગરા હાઇસ્કૂલના આચાર્ય અને તેમનો સ્ટાફ શિક્ષક ગણ હાજર રહ્યા હતા
બ્યુરો રીપોર્ટ શાહનવાઝ મસાણી