Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

ભરૂચ ખાતે ડી.એલ.એેફ.સી ( ડીસ્ટ્રીકટ લેવલ ફેસિલિટેશન કમિટિ )ની બેઠક કલેકટરના અધ્યક્ષસ્થાને મળી

 

ભરૂચ કલેકટર કચેરીના વી.સી. રૂમમાં જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને ડી.એલ.એેફ.સી ( ડીસ્ટ્રીકટ લેવલ ફેસિલિટેશન કમીટિ )ની બેઠક મળી હતી. બેઠકમાં સીંગલ વિન્ડો ક્લીયરન્સ અંતર્ગત જિલ્લાની વિવિધ કચેરીઓની ઓનલાઇન IFP પર રોકાણકારો/ઉદ્યોગકારોના રોકાણ સબંધિત વિવિધ કચેરીઓમાં પડતર સમયમર્યાદા બહારની અરજીઓની સમીક્ષા કરાઇ હતી. બેઠકમાં કલેકટર ધ્વારા IFP પોર્ટલમાં સમયમર્યાદા બહારની અરજીઓનો સત્વરે નિકાલ કરવાની સાથે જે તે કચેરીની પડતર અરજીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી ઉપયોગી માર્ગદર્શન પુરુ પાડયું હતું.

બેઠકમાં જિલ્લા ઉદ્યોગકેન્દ્રના જનરલ મેનેજર દવેએ ડીસ્ટ્રીક્ટ લેવલ ફેસીલીટેશન કમિટીની બેઠકની એજન્ડા મુજબની કામગીરીની રૂપરેખા આપી હતી. બેઠકમાં પાણી પુરવઠા, ડીજીવીસીએલ, સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીગણ ઉપસ્થિત રહયા હતા.

Related posts

કેમ અમિત શાહે યાદ કર્યા 2002ના રમખાણો?:વાગરાની સભામાં કહ્યું- ‘2002માં એ લોકોને એવો તે પાઠ ભણાવ્યો કે ગુજરાતમાં કાયમની શાંતિ થઈ ગઈ’!

bharuchexpress

અંક્લેશ્વરમાં દશામાની મૂર્તિના ભાવમાં 10%નો વધારો

bharuchexpress

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ટેમ્પા સંતાડી રાખેલો દારૂના જથ્થા સાથે એક ઝડપાયો, બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़