ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય સંચાલિત નહેરુ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા જિલ્લા યુથ ઓરીનન્ટેશનનો કાર્યક્રમ આમોદ તાલુકાનાં સમની ગામમાં આવેલ ગાંધી આશ્રમ ખાતે યોજાયો હતો. જેમાં ભરત પુરોહિત દ્વારા યુવા સશકત અને યુવા સ્વાવલંબન પર વિષય ઉપર માર્ગ દર્શન આપ્યું હતું આ સેમિનારમાં 80 થી વધુ લાભાર્થીઓને ઇઆઈસી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં હેમાંગીની દવે , દિવ્યજીતસિંહ ઝાલા , નેલશન સુતરિયા અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા .
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી