



અંજુમ કોલોની જુહાપુરા ખાતે ઇ શ્રમ અને આયુષ્માન કાર્ડ ના ફ્રી કેમ્પ નું આયોજન AIMIM ના વિષય મકતમપુરા વોર્ડ યુવા પ્રમુખ માહીર દેસાઈ,અહમદાબાદ શહેર સહમંત્રી નજીર પટેલ અને મકતમપુરા વોર્ડ મહામંત્રી બીલકીશ સૈયદ દ્વારા કરવામાં આવ્યું જેમાં 100 થી વધારે ઇ શ્રમ કાર્ડ અને 50 જેટલા આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા.આ કેમ્પ માં મકતમપુરા વોર્ડ ના AIMIM ના કોર્પોરેટર જુબેરખાન અને જૈનબ શૈખ તેમજ વોર્ડ પ્રમુખ મુંજીર સૈયદ ગુજરાત યુવા પ્રમુખ એજાજ ખાન પઠાણ,રબ્બાની ભાઈ,જનરલ સેક્રેટરી સોહીલ ખટુંબરા,જનરલ સેક્રેટરી સેરોજ ખાન,સેક્રેટરી ઈરફાન મનસુરી,જોઇન્ટ સેક્રેટરી વલી ભાઈ શમા,અમીન ખાન અને મહીલા જનરલ સેક્રેટરી સાદીયા મનસુરી અને સંગઠનોના ના સાથીઓ એ હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો અને કાર્યકર્મ ને સફળ બનાવવા M.K.ASSOCIATE નો ખુબ જ સહયોગ મળ્યો
બ્યુરો રીપોર્ટ શાહનવાઝ મસાણી