Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

ભરૂચના યોગી પટેલે પોતાના 31માં જન્મ દિવસે કર્યો સંકલ્પ.

 

– જિલ્લાના 31 મંદિરોમાં લાઉદસ્પીકરો અને એપ્લીફાયરોનું મંદિરોમાં દાન કરવાનું લીધો સંકલ્પ.

– યુવાન યોગી પટેલે પોતાના જન્મ દિવસના અવસરે સર્વ શાંતિ માટે જ્યોતિનગર મહાદેવ મંદિરએ પૂજા અર્ચન કર્યા હતા.

હિન્દુ સંસ્કૃતિના શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર હનુમાન ચાલીસા સાંભળવાથી તન મન માં સુખ શાંતિ થાય છે સર્વ રોગોથી રક્ષણ તેમજ નકારાત્મક તા દૂર થાય છે એ હેતુથી લાઉડ સ્પીકરમાં નિયત સમયે સવાર-સાંજ હનુમાન ચાલીસાનો ગાન મંદિર ઉપર કરવામાં આવે અને લોકજન સાંભળે તેવી વ્યવસ્થા કરવા માટે ભરૂચ ના 31 મંદિરોમાં લાઉડ સ્પીકર અને એપ્લીફાયર સેટ નું દાન આપવાનો સંકલ્પ કરી યુવાનોએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં જિલ્લાના સમગ્ર મંદિરો પર આ જ રીતે સવાર-સાંજ હનુમાન ચાલીસાનું ગાન અને સંસ્કૃતિ સેવા અને સાક્ષરતા ના ઉદ્દેશથી યોગી પટેલ સહિતના ઝાડેસવરના નવ યુવાનોએ ભેગા મળી આવનાર સમયમાં કામ કરવાના પ્રણ લીધું હતું.

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

2 લાખની વસ્તી સામે હવે 4 ફાયર ટેન્ડર

bharuchexpress

અંકલેશ્વરમાં દેસાઈ ફળિયા વિસ્તારમાં પીપળાનું મોટું વૃક્ષ ધરાશાયી; સ્થાનિકોમાં દુઃખની લાગણી ફેલાઈ

bharuchexpress

કપાટના તલાટી સાથે અભદ્ર વર્તન કરનાર સર્કલ ઓફિસર સામે ગુનો દાખલ કરવા જિલ્લા કલેકટરને આવેદન પાઠવાયું.

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़