Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

અંકલેશ્વર: સારંગપુર ગામે મકાન માલિક લગ્ન પ્રસંગમાં ગયા અને ચોરો ત્રાટક્યા ઘરમાં.

 

– ચોરો દરવાજો લોક તોડી ઘરમાં પ્રવેશ્યાં.

 

– ચોરોએ કબાટમાં મુકેલા રોકડ રૂપિયા 20000ની કરી ચોરી.

 

ભારત સહિત ગુજરાતભરમાં હાલ લગ્નની મોસમ જામી છે કોરોનાની કપરી પરિસ્થિતિમાં પણ સરકાર દ્વારા લગ્ન પ્રસંગ ને મનાવવા માટેની છૂટછાટ આપતા લગ્ન મોસમ જામ્યો છે ત્યારે તસ્કરોને પણ ચોરી કરવા માટે છુટ્ટો દોર મળ્યો હોય તેમ એક પછી એક બંધ મકાનોને તસ્કરો દ્વારા નિશાન બનવાની  ઘટનાઓ માં પણ ઇજાફો નોંધાયો છે..

 

ઉલ્લેખનીય છે કે એક પછી એક જિલ્લામાં ચોરીની ઘટનાઓને બેખોફ રીતે અંજમ આપતા હોવની ઘટના બનતા પ્રસંગમાં હાજરી આપવા જતા લોકોમાં ભયનો માહોલ સાથે પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠવા પામ્યા છે. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસની હદમાં અંકલેશ્વર: સારંગપુર ગામે મકાન માલિક લગ્ન પ્રસંગમાં ગયા અને ચોરો ત્રાટક્યા ઘરમાં.

 

– ચોરો દરવાજો લોક તોડી ઘરમાં પ્રવેશ્યાં.

 

– ચોરોએ કબાટમાં મુકેલા રોકડ રૂપિયા 20000ની કરી ચોરી.

 

ભારત સહિત ગુજરાતભરમાં હાલ લગ્નની મોસમ જામી છે કોરોનાની કપરી પરિસ્થિતિમાં પણ સરકાર દ્વારા લગ્ન પ્રસંગ ને મનાવવા માટેની છૂટછાટ આપતા લગ્ન મોસમ જામ્યો છે ત્યારે તસ્કરોને પણ ચોરી કરવા માટે છુટ્ટો દોર મળ્યો હોય તેમ એક પછી એક બંધ મકાનોને તસ્કરો દ્વારા નિશાન બનવાની  ઘટનાઓ માં પણ ઇજાફો નોંધાયો છે..

 

ઉલ્લેખનીય છે કે એક પછી એક જિલ્લામાં ચોરીની ઘટનાઓને બેખોફ રીતે અંજમ આપતા હોવની ઘટના બનતા પ્રસંગમાં હાજરી આપવા જતા લોકોમાં ભયનો માહોલ સાથે પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠવા પામ્યા છે. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસની હદમાં આવેલ સારંગપુર ગામ મા એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી દરવાજા નો લોક તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટમાં મુકેલા રૂપિયા ૨૦ હજાર રોકડા લઈ રફુચક્કર થઈ ગયા હતા મકાન માલિક પોતાના સગા ના લગ્ન પ્રસંગે ગયા હોવાથી સવારે પરત ફરતા ઘરના દરવાજાનું તાળુ તૂટેલી અવસ્થામાં જોઈ ઘર માં પ્રવેશ કરતા ઘરનું કબાટ ખુલ્લુ અને અસ્તવ્યસ્ત હાલતમાં જોવા મળ્યું હતું ઘર માલિકે વધુ તપાસ કરતા કબાટમાં મુકેલા રોકડ રૂપિયા 20,000 પર ચોરોએ  હાથફેરો કરી હોવાનું માલુમ પડ્યું હતું.. મકાનમાલિકે ચોરીની ઘટનાની જાણ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને કરતા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ચોરીની ગુનો નોંધી ચોરોને પકડવા ના ચક્રો ગતિમાન કર્યા હતા. સારંગપુર ગામ મા એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી દરવાજા નો લોક તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટમાં મુકેલા રૂપિયા ૨૦ હજાર રોકડા લઈ રફુચક્કર થઈ ગયા હતા મકાન માલિક પોતાના સગા ના લગ્ન પ્રસંગે ગયા હોવાથી સવારે પરત ફરતા ઘરના દરવાજાનું તાળુ તૂટેલી અવસ્થામાં જોઈ ઘર માં પ્રવેશ કરતા ઘરનું કબાટ ખુલ્લુ અને અસ્તવ્યસ્ત હાલતમાં જોવા મળ્યું હતું ઘર માલિકે વધુ તપાસ કરતા કબાટમાં મુકેલા રોકડ રૂપિયા 20,000 પર ચોરોએ  હાથફેરો કરી હોવાનું માલુમ પડ્યું હતું.. મકાનમાલિકે ચોરીની ઘટનાની જાણ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને કરતા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ચોરીની ગુનો નોંધી ચોરોને પકડવા ના ચક્રો ગતિમાન કર્યા હતા.

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

અંકલેશ્વરમાં 2 વયોવૃદ્ધ મતદારોએ પોસ્ટલ બેલેટ પેપરથી વોટિંગ કર્યું; તંત્રએ વિશેષ ટીમની વ્યવસ્થા કરી મતદાન કરાવ્યું

bharuchexpress

આજરોજ મરહુમ અહેમદભાઈ પટેલ ની દીકરી મુમતાજ પટેલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી ઉજવણી કરવામાં આવી

bharuchexpress

પાનોલી પોલીસે કડોદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશનનો વાહન ચોરીનો ગુનો શોધી બે ઈસમોને ઝડપી પાડ્યા

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़