– બીજેપી મહિલા મોરચા દ્વારા ધારાસભ્યના જન્મદિવસે ગરીબોને પુસ્તક સહિતની કીટનો કરવામાં આવ્યું વિતરણ
– રાજ્યના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના જન્મ દિવસે શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન.
ભરૂચના લોકલાડીલા ધારા સભ્ય અને રાજ્યના નાયબ મુખ્ય દડક દૂસ્યન્ત ભાઈ પટેલના જન્મદિવસ ના અવસરે શહેરભરમાં બીજેપી કાર્યકરો દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજના કરવમાં આવ્યું હતું..ધારા સભ્ય દૂસ્યન્ત પટેલએ પોતના જન્મદિવસની સવારે સૌ પ્રથમ પાંજરાપોળ ખાતે ગૌ પુજા કરી કેક કટિંગ કરવામાં આવી હતી. આ પ્રસંગે બીજેપી મહિલા મોર્ચા દ્વારા લોકલાડીલા ધારા સભ્ય જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે ધારાસભ્યના હસ્તે ગરીબ બાળકો ભણતર ઉપયોગી કીટ વિતરણ કર્યું હતું.
આ પ્રસંગે બીજેપી ભરૂચ જિલ્લા શહેર પ્રમુખ મારુતિસિંહ અટોડરિયા,જિલવા પચાયત બાંધકામ સમિતિ ના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા,ઉપ પ્રમુખ નીના બેન યાદવ,જિલ્લા મહિલા મોર્ચા પ્રમુખ કામિની બેન પંચાલ સહિત ના કાર્યકરો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી