કારને ખરીદવી દરેક કોઇનું સ્વપ્ન હોય છે, કાર એવી હોય જેને જોઇને લોકો નજર જ ના હટાવી શકે. એમ તો વાહન બનાવતી કંપનીઓ પોતાના વાહનને બનાવવામાં કોઇ પણ રીતની કમી છોડતી નથી, છતા પણ ક્યાકને ક્યાક ગ્રાહકોની આશા મનમાં જ રહી જાય છે.જોકે, કેટલાક વાહન એવા પણ છે જેમાં બદલાવની ઘણી સંભાવના રહે છે. એવામાં તમે કારને મોડિફાઇ કરીને પોતાની મનપસંદ કાર બનાવી શકો છો અને તેમાં જરૂરી ફેરફાર કરાવી શકો છો. કારની દિવાનગી ધરાવતા આવા લોકો માટે જ સુરતમાં “ફિલ્મ શોપી” નામની શોપ ખુલી છે જે કારને ગ્રાહકની મનપસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપે છે. અહી તમે મારૂતિ 800ને પણ SUVનો લૂક આપી શકો છો.
સુરતમાં વરાછા વિસ્તારમાં “ફિલ્મ શોપી” કારને કસ્ટમાઇઝ, કારને અનોખો દેખાવ આપવા માટેનું વનસ્ટોપ સોલ્યુશન છે. અહી કાર રેપિંગ, કસ્ટમ ઇન્ટિરિયર, સાઉન્ડ પ્રૂફિંગ, ઓટો લાઇટિંગ, કાર ડિટેલિંગ, હાઇ એન્ડ ઓડિયો, કાર રિસ્ટોરેશન, પેઇન્ટ પ્રોટેક્ટિવ ફિલ્મ વગેરે જેવી વિવિધ સેવાઓ પુરી પાડવામાં આવે છે.
નિષ્ણાંતોની અત્યંત કુશળ અને સમર્પિત ટીમ સાથે “ફિલ્મ શોપી” વધુ સારી અને ઝડપી સેવા આપવા માટે કટિબદ્ધ છે. તમારી કારને વ્યવસાયિક રીતે તમે ઇચ્છો તે રીતે સંપૂર્ણપણે કસ્ટમાઇઝ કરવા માટે પૂરતી પાર્કિગ સ્લોટ્સ અને અદ્યતન ટેકનોલોજી સાથેનો વિશાળ વર્કશોપ છે.
ફિલ્મ શોપીમાં કઇ કઇ સુવિધા પુરી પાડવામાં આવે છે
યૂઝ્ડ કારને રિસ્ટોર કરવા, સાઉન્ડ પ્રૂફિંગ સિસ્ટમ, હાઇ એન્ડ ઓડિયો, ઓટો લાઇટિંગ, એનહેંચ્ડ એક્સટિરિયર લૂક, કસ્ટમ ઇન્ટિરિયર, પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ, સિરામિક કોટિંગ, પેઇન્ટ સીલેન્ટ
ફિલ્મ શોપીમાં કઇ રીતે સેવા લઇ શકાય
જો તમે પણ તમારી કારને કસ્ટમાઇઝ કે મોડિફાઇ કરવા માંગો છો તો સુરતના વરાછા વિસ્તારમાં એલ.એચ રોડ પર વરાછા ઝોન ઓફિસની બાજુમાં જોલી એન્કલેવમાં શોપ નંબર-2માં ફિલ્મ શોપ આવેલુ છે.
તમે ફિલ્મ શોપીમાં ફોન કરીને પણ કોન્ટેક્ટ કરી શકો છો અથવા મેઇલ કરીને પણ સંપર્ક કરી શકો છો. કોન્ટેક્ટ અને મેઇલ આઇડી નીચે પ્રમાણે છે.
Phone- +918155019911
Email- Contact@futkar.in
ફિલ્મ શોપની મુલાકાત લેવાનો સમય
ફિલ્મ શોપ સોમવારથી શનિવારે સવારે 9:00AMથી સાંજના 7:00 PM સુધી ચાલુ રહે છે. રવિવારે ફિલ્મ શોપ બંધ હોય છે.