



આજરોજ નીઘી વિદ્યાભવન સ્કૂલ ખાતે 73 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં સ્કુલ પ્રિન્સિપાલ ગીતા બેનર્જી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, જેમાં દેશભક્તિના ગીતો સાથે નાના ભૂલકાઓ રાષ્ટ્રધ્વજ સલામી આપતા નજરે પડ્યા. પ્રજાસત્તાક દિન નિમિત્તે પરેડ નો પ્રોગ્રામ પર રાખવામાં આવ્યો હતો જેમાં પ્રિન્સિપાલ ગીતા બેનરજી દ્વારા પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી