



આગામી ૨૬ મી જાન્યુઆરી – ૨૦૨૨ ને બુધવારના રોજ સવારે ૦૯:૦૦ કલાકે પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી હોસ્ટેલ ગ્રાઉન્ડ, ભરૂચ ખાતે થનાર છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબત વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાનાર છે. ઉજવણીના ભાગરૂપે મંત્રીના વરદહસ્તે ધ્વજવંદન, સલામી, રાષ્ટ્રગાન, પરેડનું નિરીક્ષણ, પ્રાસંગિક ઉદબોધન તેમજ વૃક્ષારોપણ યોજાશે.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી