Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

ભરૂચ: એલ.સી.બી પોલીસે અંકલેશ્વર શહેર ના જુના હાઇવે બ્રિજ પાસે બાપુનગર ઝુપડપટ્ટીમાં રેડ કરી 7 શકુનીઓને ઝડપી પાડયા.

 

– 70 હજાર રૂપિયાથી ઉપરાંત ના મુદામાલ સાથે 7 શકુનિઓને ઝડપી પાડયા.

– Ongc બ્રિજ નજીક બાપુનગર ઝૂંપડપટ્ટી નજીક ખુલ્લા માં રમતા હતા જુગાર.

ભરૂચ એલસીબી પોલીસને અંકલેશ્વર બાપુનગર ખાતે મળેલ બાતમીના આધારે જુગારની રેડ કરી જેમાં 7 જેટલા જુગરિયાઓ રંગેહાથ જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. ઝડપાયેલા જુગારીઓમાં (1) મહમદ યુસુફ નવાબ રહે.બાપુનગર ઝૂંપડપટ્ટી અડાજણ સુરત (2) શંકર સીતારામ સોનોલો રહે. પ્રતિસ્થા સોસાયટી કપોદરા (3) સોયબ યુસુફ નવાબ રહે.એસ એમોટર્સ સામે અંકલેશ્વર (4) શબ્બીર ગુલામ અડન રહે. બાપુનગર ઝૂંપડપટ્ટી અંકલેશ્વર (5) અહમદ યુસુફ વેદ રહે.કોલવલા (6) રમેશ મણીભાઈ પટેલ રહે. 500 કવાટર્સ અંકલેશ્વર (7) યોગેશ મોહનભાઇ પટેલ રહે. પટેલ નગર અંકલેશ્વર નાઓ પાસેથી અંગ ઝડતીના રૂ. 39 હજાર, દાવ પરના રૂ. 7900, મોબાઈલ ફોન નંગ 5 કિં. રૂ. 24 હજાર મળી કુલ રૂ.70 હજાર કરતા વધુની મતા પોલીસે જપ્ત કરી હતી. જુગારિયાઓ જાહેરમાં જુગાર રમતા હતા આ બનાવ અંગે એલ.સી.બી ના પી.એસ.ઈ. એ. એસ. ચૌહાણ અને તેમની ટીમે મળેલ બાતમીના આધારે કામગીરી કરી હતી

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

કોસ્ટલ રિઝર્વ ઝોનમાંથી રેતી ખનન થતાં ભુસ્તર વિભાગની GPS માપણી

bharuchexpress

ભરુચ: નેત્રંગ ગ્રા.પંચાયતમાં એક લાખના ખચેઁ સૌરઉર્જા પેનલ લગાવવામા આવી….

bharuchexpress

નબીપુર પોલીસ સ્ટેશન ના પી.એસ. આઈ અને પોલીસ કર્મીઓની સરાહનીય કામગીરી

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़