Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

ભરૂચ: જિલ્લામાં રસ ધરાવતા રાજય સરકાર હસ્તકની શાળાઓ, એન.જી.ઓ, પ્રાઇવેટ પાર્ટનર્સ નોંધે

સમગ્ર દેશમાં ૧૦૦ જેટલી સૈનિક શાળાઓ શરૂ કરવા માટે વિચારણા

https://sainikschool.ncog.gov.in સાઇટ પર રજીસ્ટ્રેશન તેમજ અન્ય વિગતો મળી શકશે

ભારત સરકારે રાજયના એનજીઓ ધ્વારા ખાનગી ભાગીદારી ધ્વારા સૈનિક સ્કૂલ સોસાયટી સંરક્ષણ મંત્રાલય હેઠળ એફીલિએશન ધોરણે નવી સૈનિક શાળા સ્થાપના ભારત સરકાર ધ્વારા સમગ્ર દેશમાં ૧૦૦ જેટલી સૈનિક શાળાઓ શરૂ કરવા માટે વિચારણા કરવામાં આવેલ છે. સદર બાબતે ભરૂચ જિલ્લામાં રસ ધરાવતા રાજય સરકાર હસ્તકની શાળાઓ, એન.જી.ઓ,પ્રાઇવેટ પાર્ટનર્સને સામેલ કરવાના છે. રસ ધરાવતા એન.જી.ઓ, પ્રાઇવેટ પાર્ટનર્સને https://sainikschool.ncog.gov.in સાઇટ પર રજીસ્ટ્રેશન તેમજ અન્ય વિગતો મળી શકશે એમ જિલ્લા શિક્ષણાધિકારી ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

 

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

અંકલેશ્વર: મુખ્ય માર્ગો ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરી બેઠેલા શાકભાજી વાળાને પોલીસ દ્વારા હટાવવામાં આવતા મહિલાઓએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

bharuchexpress

બેંક ઑન વ્હિલ્સ’ના કોન્સેપ્ટ સાથે HDFC બેંકની વાન અંકલેશ્વરમાં અને તેની આસપાસના અંતરિયાળ ગામડાંઓની મુલાકાત લેશે

bharuchexpress

ભરૂચ જિલ્લા ભાજપાના કસક કાર્યાલય ખાતે પ્રદેશ મીડિયા વિભાગના પ્રવક્તાએ ભરૂચના પત્રકાર મિત્રોની લીધી શુભેચ્છા મુલાકાત

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़