Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

ભરુચ: નંદેલાવ ગામના ૩૦ જેટલાં લાભાર્થીઓને રેશનકાર્ડ(NFSA)નું વિતરણ કરાયું

નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલના હસ્તે વિતરણ કરાયું

ભરૂચ તાલુકાના નંદેલાવ ગામના ૩૦ જેટલાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓને રેશનકાર્ડ(NFSA)નું વિતરણ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીયા, જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, જિલ્લા-તાલુકા પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, નગરપાલિકાના સદસ્યો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

 

 

Related posts

વાલિયા તાલુકાના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી

bharuchexpress

અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ જલધારા ચોકડી પાસે જલધારા પેઢી માં આગ.

bharuchexpress

ભરુચ: પતિથી રિસાઇ પત્ની પિયરે ગઇ તો સાસરીયાઓનો પિયરપક્ષ પર હુમલો, સમગ્ર મામલે નોંધાઈ ફરિયાદ

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़