Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

ભરુચ: જિલ્લામાં કરાર આધારિત કાયદા અધિકારીશ્રીની ૧૧ માસની મુદ્દત માટે નિમણૂંક કરવા અંગેની અખબારી યાદી જાહેર કરાઈ

“અરજદારની ઉંમર-૩૩ વર્ષને બદલે ૪૦(ચાલીસ) વર્ષથી વધુ ન હોવી જોઈએ” તે મુજવ વાંચવું

ભરુચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ૧૧(અગિયાર) માસની મુદ્દત પુરી થતાં કરાર આધારિત કાયદા અધિકારીશ્રીની ૧૧ માસની મુદ્દત માટે નિમણૂંક કરવા અંગેની અખબારી યાદી તા.૦૪/૦૧/૨૦૨૨ થી બહાર પાડવામાં આવેલ હતી. જેમાં મુદ્દા નં.૧ માં અરજદારની ઉંમર -૩૩(તેત્રીસ) વર્ષથી વધુ હોવી જોઈએ નહી તેવુ દર્શાવેલ હતું જેમાં સરકારના ઠરાવ મુજબ સુધારો કરી “અરજદારની ઉંમર-૩૩ વર્ષને બદલે ૪૦(ચાલીસ) વર્ષથી વધુ ન હોવી જોઈએ” તે મુજવ વાંચવું. અખબારી યાદીમાં અન્ય લાયકી ધોરણો તા.૦૪/૦૧/૨૦૨૨ ના રોજ બહાર પાડેલ અખબારી યાદી મુજબ જ રહેશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા કમ્યુનિટી ટ્રસ્ટ સંચાલિત લાયન્સ સ્કૂલ ખાતે એન્યુઅલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી 

bharuchexpress

ભરૂચ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) દ્વારા સ્વચ્છતાલક્ષી પ્રચાર-પ્રસાર માટે ઓટોરીક્ષાને લીલીઝંડી અપાઈ

bharuchexpress

ભરૂચના બંબાખાના વિસ્તારની લલ્લુભાઇની ચાલના એક મકાનમાં અચાનક ગેસ બોટલ લાઈનમાં લીકેજ જતા થયેલ ભડકાથી એક મહિલા દાઝી હતી.

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़