અંકલેશ્વર તાલુકાના જિલ્લાના ગામડાઓમાં સરકારી યોજનાઓ તેમજ લાભાર્થીઓને લાભ મળી રહે એ હેતુસર ગુજરાત સરકારના અભિગમ દ્વારા સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન આજરોજ વંડા ગામ ખાતે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં વિવિધ યોજનાઓના લગતા દસ્તાવેજી પુરાવો અંકલેશ્વર મામલતદાર કચેરીના અધિકારીઓ હાજર રહી આ કાર્યક્રમને ધ પરથી સુધી યોજના પહોંચે તે હેતુસર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે કિરીટ પરમાર, મામલતદાર અલ્પેશ પરમાર ભરતભાઈ પટેલ રાજેશ પુરોહિત સહિત મળતા કચેરીનો સ્ટાફ તેમજ ભાજપ જનતા પાર્ટી ના રાજકીય આગેવાનો પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી