



https://youtube.com/shorts/lxw6IKCJd4I?feature=share
આજ રોજ ભરૂચ જિલ્લા સ્થિત કે જે પોલીટેક્નિક કોલેજ નિ અંદર પ્રથમ વર્ષ માં અભ્યાસ કરતા 17 વર્ષ ના કુમળી વય ના બાળક ને (વિદ્યાર્થીનું નામ રવીન્દ્રનાથ યોગેન્દ્ર સિંહ યાદવ) સિક્યુરિટી ગાર્ડ દ્વારા કેમ્પસમાં ન બેસવા બાબતે વિદ્યાર્થી સાથે લાફવારી કરી મારામારી નો બનાવ બન્યો.
એ બાબતે આજ રોજ ભરૂચ જિલ્લા NSUI દ્વારા આ વિદ્યાર્થી ને GISF સિક્યુરિટી દ્વારા માર મારવાનો બનાવ વિદ્યાર્થી જગત ની અંદર ખૂબ જ દુઃખદ ઘટના બનેલી છે.
જે સિક્યુરિટી ગાર્ડ છે તેને તાત્કાલિક ધોરણે સુસ્પેન્ડ કરવામાં આવે તે માટે ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ તીર્થરાજ બપોદરા, ભરૂચ જિલ્લા પ્રમુખ યોગી પટેલ, નેશનલ કારોબારી સભ્ય નિલરાજ ચાવડા, કેમ્પસ પ્રમુખ હર્ષ પરમાર દ્વારા ફરી આવી ઘટના ન બને તે માટે કોલેજ પ્રશાસન પાસે થી બાહેંધરી લીધી.
તેમજ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી.
બ્યુરો રિપોર્ટ શાહનવાજ મસાણી