Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

31 ડીસેમ્બર અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના દરોડા

  • 31 ડીસેમ્બર અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના દરોડા ભરૂચ શહેર “ એ ” ડીવીઝન પો.સ્ટે . વિસ્તાર આલી માતયારીયા તળાવ નજીક રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ભરૂચ એલ.સી.બી.

◾️પકડાયેલ મુદ્દામાલ:
( ૧ ) ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદી જુદી બ્રાંડની નાની મોટી કુલ બોટલ નંગ -૨૬૨ કિં રૂ ૩૮,૨૦૦ /
( ૨ ) OPPO કંપનીનો RENO – 2 Z મોબાઈલ નંગ -૦૧ કિ રૂ . ૫,૦૦૦ /
( ૩ ) કાળા કલરનું ટ્રાવેલીંગ બેગ કિં રૂ .૧૦૦ /
◾️કુલ મુદ્દામાલ કિં રૂ . ૪૩,૩૦૦ /

હસ્તગત કરેલ આરોપી:-
રાકેશ ઉર્ફે રાકો મોહનભાઈ વસાવા રહેવાસી BSNL ઓફીસ પાછળ , આલી માતરીયા તળાવ ઝપડપટ્ટી ભરૂચ

◾️વોન્ટેડ આરોપીઓ:-
( ૧ ) નયન ઉર્ફે બોબડો કિશોરભાઈ કાયસ્થ રહેવાસી.દાંડીયા બજાર ભરૂચ
( ર ) યોગેશ ઉર્ફે કાટ શનુભાઈ મિસ્ત્રી રહેવાસી . સમની ગામ તા.આમોદ જી.ભરૂચ

◾️કામગીરી કરનાર અધિકારી / કર્મચારીના નામ:-
પોલીસ સબ ઇન્સપેક્ટર એ.એસ. ચૌહાણ
અ.હે.કો ઇરફાનભાઇ ,
અ.હે.કો. સંજયદાન
અ.હે.કો. અ.હે.કો. જોગેન્દ્રદાન તથા
પો.કો. ફીરોજભાઇ , પો.કો. કીશોરસિંહ , પો.કો.દીપકભાઇ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે .

Related posts

ભરૂચ : આમઆદમી પાર્ટી નો વધતી જતી મોંઘવારી સામે અનોખો વિરોધ.

bharuchexpress

ભરૂચ અને અંકલેશ્વર હાઇવે પર 09 બ્લેકસ્પોટ, ગુજરાત રોડ સેફટી ઓથોરિટીની સૂચનાના પગલે મુલાકાત લેવાઈ

bharuchexpress

ભરૂચમાં નર્મદા જયંતિ મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़