સુરતથી ખાનગી બસમાં પોતાના વતન પરત ફરી રહેલા ૧૪૦ જેટલા મુસાફરોને બસ ડ્રાઈવર અને કંડકટરની ભુલના કારણે રસ્તામાં ઉતારી મુકેલ તેઓને નબીપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ જે .એમ જાડેજા અને તેમના સ્ટાફ દ્વારા અટવાયેલા યાત્રીઓને ટીકીટના નાણા પરત કરાવી અને તેમને સહીસલામત પોતાના વતન પરત પહોંચાડવામાં માનવતા અને નૈતિક કર્તવ્ય નિભાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામા આવેલ એ બદલ લીટલ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રેસિડેન્ટ રીયાઝ પટેલદ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી