Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

ઝઘડિયા GIDCની અવાવરૂ જગ્યામાં 1.75 કરોડના દારૂ પર બુલડોઝર ફેરવ્યું

ઝઘડિયા વાલીયા અને નેત્રંગ તાલુકાના પાંચ પોલીસ સ્ટેશનો ઝઘડિયા, રાજપારડી, ઉમલ્લા વાલિયા અને નેત્રંગ પોલીસ સ્ટેશનોમાં છેલ્લા એક વર્ષમાં અલગ અલગ એજન્સીઓ દ્વારા રૂ.પોણા બે કરોડ થી વધુ નો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.
અને તેમાં ઝઘડિયા રાજપારડી ઉમલ્લા વાલિયા અને નેત્રંગ પોલીસ સ્ટેશનોમાં છેલ્લા વર્ષમાં અલગ અલગ એજન્સીઓ દ્વારા જે પ્રોહિબિશન કેસો કરવામાં આવ્યા અને તેનો પ્રોહિબિશનનો મુદ્દામાલ કે જેની કોર્ટમાંથી નાશ કરવા માટે પરમિશન મેળવવામાં આવી હતી. ત્યાર બાદ ઝઘડિયા જીઆઈડીસી માં અવાવરૂ સ્થળ નક્કી કરી તંત્રના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં રૂ.પોણા બે કરોડ થી વધુ ના દારૂ પર રોડ રોલર ના તોતિંગ પૈડાં ફેરવી દઈ નાશ કરવામાં આવ્યો હતો.

બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી

Related posts

નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા મુકવામાં આવેલ નિયંત્રણો લંબાવાયા

bharuchexpress

ધારીખેડા નર્મદા સુગર ફેકટરીમાં 8.5 લાખ મેટ્રીક ટનના લક્ષ્યાંક સાથે નવી પિલાણ સિઝનનો પ્રારંભ

bharuchexpress

અંકલેશ્વરના નર્મદા કાંઠે આવેલા 4 ગામમાંથી 12 જેટલા વીજ ટ્રાન્સફોર્મર તસ્કરોએ તોડી પાડ્યા

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़