આજ રોજ 14 નવેમ્બર પંડિત જવાહરલાલ નેહરૂ ના જન્મદિવસ નિમિત્તે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંગઠન આર્યા લેબર યુનિટી દ્વારા ભરૂચ કસક વિસ્તારમાં આવેલા રોકડીયા હનુમાન મંદિર માં નાના બાળકો માટે કેક કાપી નાના બાળકોને ભોજન ગ્રહણ કરાવી પંડિત જવાહરલાલ નહેરુ તથા બાળ દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંગઠન ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પ્રીતિ રાજ શર્મા ગુજરાત પ્રદેશ કોષાધ્યક્ષ જગન શર્મા. ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબેન શર્મા તેમજ ભરૂચ જીલ્લા મહામંત્રી સકિના અબ્બાસ ઉપસ્થિત રહી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી