



પ્રકાશના પર્વ દીવાળીએ થી નર્મદા બ્રિજ પર ગ્રહણ….. ઉદ્ઘાટન સમયે દેખાડો કરનાર સત્તાધારી પક્ષ અકસ્માતોને આમંત્રણ આપતા બ્રિજ પર લાઈટો ક્યારે શરૂ કરાશે? સુસાઇડ પોઇન્ટ ની સાથે સાથે એકસીડન્ટ ઝોન …. બ્લેક આઉટ નર્મદામૈયા બ્રીજ પર સર્જાયો વધુ એક અકસ્માત…..
હવે જોવું રહ્યું કે શું આ એક્સિડન્ટ નો સીલ સીલો આવી જ રીતે યથાવત રહેશે કે પછી સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવામાં આવશે?
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી