Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking NewsOther

ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાન ના દીકરા આર્યન ખાનને મળી રાહત, બોમ્બે હાઈકોર્ટે જામીન મંજુર કર્યા

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આજે બોમ્બે હાઈકોર્ટ દ્વારા આર્યન ખાનની જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં આર્યન ખાનને રાહત મળી છે
ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યન ખાન સહિત અરબાજ મર્ચન્ટ અને મુનમુન ધામેચાના 26 દિવસ બાદ હાઈકોર્ટે જામીન મંજુર કરવામાં આવ્યા છે.

સુનાવણી દરમિયાન NCBના વકીલ એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે જામીનનો જોરદાર વિરોધ કર્યો હતો.

Related posts

ભરૂચના માંચ ગામ પાસેથી મહાકાય અજગર રેસ્કયુ કરાયો, રેસ્ક્યુ કરાયેલા મહાકાય અજગરને સલામત સ્થળે મુક્ત કરાયો હતો…

bharuchexpress

ત્રિમાસિક અને છ માસિક હિસાબ બોર્ડની મિટિંગનું આયોજન, 35 જેટલા એજન્ડાના કામો સર્વાનુમતે મંજૂર

bharuchexpress

વાગરા તાલુકાની ૧૪ પ્રાથમિક શાળાઓમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવાયો

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़