ગુજરાત રાજ્ય ઓટોરિક્ષા ફેડરેશનના પ્રમુખ જયંતીભાઈ પ્રજાપતિ અને મંત્રી આબિદ મિર્ઝા અને તેમના સભ્યોના પ્રતિનિધિ મંડળે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને રીક્ષા ચાલકો ની સમસ્યાઓને લઈને રજૂઆત કરી હતી મુખ્યમંત્રીએ રિક્ષાચાલકોને આશ્વાસન આપતાં જણાવ્યું હતું કે આવનાર સમયમાં રાજ્યમાં રિક્ષાચાલકોને જે કંઇ પણ સમસ્યા હોય તે કરી તેમાંથી સામગ્રી કાચા લોકોને રોજીરોટી મળી રહે તે માટે સરકાર તરફથી જે કઈ પ્રશ્નનું નિરાકરણ કરવાનું હશે તે કરવાના રહેશે તેમ આશ્વાસન આપવામાં આવ્યું હતું જેને લઇને સમગ્ર ગુજરાત રાજ્ય ઓટોરિક્ષા ફેડરેશન દ્વારા મુખ્યમંત્રી તથા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો . વર્તમાન સમયમાં ગેસના ભાવો જે વધી રહ્યા છે તેની પણ રજૂઆત કરવામાં આવી હતી ફેડરેશનના મંત્રી ફેડરેશનના મંત્રી આબિદ મિર્ઝાએ વધુમાં જણાવ્યું હતું કે ગેસનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે તો પણ ગેસમાં ભાવવધારો અને વધતા ટેક્સની રજૂઆત આબિદ મિર્ઝા દ્વારા કરવામાં આવી હતી.જે બાબતે ની રજૂઆતો ને ધ્યાનમાં લઇ મુખ્યમંત્રી આશ્વાસન આપ્યું હતું
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી ભરૂચ