કોરોના રસીકરણ ના ૧૦૦ કરોડ ડોઝ પૂર્ણ થવા બદલ ભરૂચ પોલીસ દ્વારા આરોગ્ય કર્મીઓ નું સન્માન નો કાર્યક્રમ સિવિલ હોસ્પિટલ, ભરુચ ખાતે યોજાયો જેમાં કલેકટર શ્રી, પોલીસ અધિક્ષક શ્રી તેમજ ભાજપના ધારાસભ્ય દુષ્યંત ભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા હાજર રહ્યા
બ્યુરો રીપોર્ટ: શાહનવાઝ મસાણી ભરૂચ