



ભરૂચ
આજ રોજ. જય ભારત રીક્ષા એસોસિએશન ના ઉપપ્રમુખ આબિદ મિર્ઝા અને તમામ રિક્ષાચાલકો ભેગા મળી ભરૂચનગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા નો આભાર વ્યક્ત કર્યો
ભરૂચમાં ભારે વરસાદને લઇ પડેલા ખાડાઓને લીધે ભરૂચના શહેરના રિક્ષાચાલકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો જે બાબતને ધ્યાનમાં રાખી રીક્ષા એસોસિએશન ના ઉપપ્રમુખ આબિદ મિર્ઝા દ્વારા નગરપાલિકા પ્રમુખને રજુઆત કરાઇ હતી જે રજૂઆત ને ધ્યાનમાં લઇ ભરૂચ નગરપાલિકા દ્વારા
રોs ના પેચ વર્ક ની કામગીરી શરૂ કરવામાં આવી હતી, તે બદલ આજરોજ ભરૂચ રીક્ષા એસોસિયેશનના ઉપપ્રમુખ આબિદ મિર્ઝા અને તમામ રિક્ષા ચાલકો દ્વારા
નગરપાલિકાના પ્રમુખ અમીતભાઈ ચાવડા ને ફૂલો આપી મીઠાઈ ખવડાવી રીક્ષા ચાલકોએ આભાર વ્યક્ત કર્યો
બ્યુરો રીપોર્ટ: શાહનવાઝ મસાણી ભરૂચ